ઉટપટંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉટપટંગ

વિશેષણ

 • 1

  ઉટંગ; આધાર વગરનું; તરંગી.

મૂળ

हिं. ऊटपटांग

ઉટપટંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉટપટંગ

નપુંસક લિંગ

 • 1

  ઉટંગ; આધાર વગરનું; તરંગી.

 • 2

  આધાર વગરની વાત; ગપ્પું.

 • 3

  તરંગ; બુટ્ટો.

 • 4

  વાહિયાત; વ્યર્થ.