ઉટવણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉટવણું

નપુંસક લિંગ

  • 1

    શરીરે ચોળવાની ખુશબોદાર ચીજોનું મિશ્રણ; ઉપટણું; ઉવટણ.

મૂળ

सं. उद्वर्तन, प्रा. उत्वट्टण, म. उटणें