ઉટાંકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉટાંકવું

સ​કર્મક ક્રિયાપદ​

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી તોળવું; વજન કરવું.

મૂળ

हिं. उटकना=ઉટાંકો અંદાજ કાઢવો, सं. उत्+ टंक=એક માપ ઉપરથી