ઉટાંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉટાંગ

વિશેષણ

  • 1

    ઉટપટંગ; આધાર વગરનું; તરંગી.

નપુંસક લિંગ

  • 1

    આધાર વગરની વાત; ગપ્પું.

  • 2

    તરંગ; બુટ્ટો.