ઉડતાળીસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉડતાળીસ

વિશેષણ

  • 1

    અડતાળીસ; ચાલીસ વત્તા આઠ.

પુંલિંગ

  • 1

    અડતાળીસનો આંકડો કે સંખ્યા; '૪૮'.