ઉડદાબેગું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉડદાબેગું

વિશેષણ

  • 1

    ચપળ; ચંચળ.

  • 2

    અજંપાવાળું; રઘવાટિયું.

  • 3

    મૂર્ખ.