ઉડાઉ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉડાઉ

વિશેષણ

  • 1

    ઉડાવનારું; ઉડાવે એવું.

  • 2

    અતિ ખર્ચાળ; અવિચારી ખર્ચ કરનારું.

મૂળ

જુઓ ઉડાવવું