ઉડાણઘોડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉડાણઘોડો

પુંલિંગ

  • 1

    અધ્ધર ઊડે તેવો ઘોડો; પવન-પાવડી.

  • 2

    પવનવેગી ઘોડો.