ઉડાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉડાન

વિશેષણ

  • 1

    ઊડે એવું; પવનવેગી.

મૂળ

सं. उड्डयन,प्रा. उड्डाण

નપુંસક લિંગ

  • 1

    ઊડવું તે.

મૂળ

सं. उड्डयन,प्रा. उड्डाण