ઉડાવી નાખવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉડાવી નાખવું

  • 1

    ઉડાવી દેવું; વેડફી કાઢવું; ખર્ચી નાખવું.

  • 2

    (માથું ઇ૰ અંગ) કાપી નાંખવું; ઠાર કરવું.