ઉઢાણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉઢાણું

નપુંસક લિંગ

  • 1

    માથા ઉપર વજન ઊંચકતી વખતે વચ્ચે મૂકવામાં આવતો લૂગડા ઈત્યાદિનો વીંટો.

મૂળ

दे. उंडल?सं. उपधान?