ઉત્કંઠ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉત્કંઠ

વિશેષણ

  • 1

    કંઠ ઊંચો કરેલો હોય એવું.

  • 2

    અતિ ઉત્સુક; આતુર.

મૂળ

सं.