ઉત્ક્રમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉત્ક્રમ

પુંલિંગ

  • 1

    ઊલટો ક્રમ.

  • 2

    ઉલ્લંઘન.

  • 3

    ઉત્ક્રાંતિ; ક્રમિક વધારો; ઊંચો ક્રમ.

મૂળ

सं.