ઉત્ક્રમણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉત્ક્રમણ

નપુંસક લિંગ

  • 1

    ઊલટું જવું–ઉલ્લંઘન કરવું તે.

  • 2

    ક્રમે ક્રમે ઊંચા જવું તે; ખિલવટ.