ઉત્ક્રમવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉત્ક્રમવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ઉત્ક્રમ કે ઉત્ક્રાંતિ થવી.

  • 2

    ઉલ્લંઘવું.

મૂળ

सं. उत्क्रम्