ઉત્કર્ષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉત્કર્ષ

પુંલિંગ

  • 1

    ઉપર ખેંચાવું તે; ઉન્નતિ.

  • 2

    અભિવૃદ્ધિ; આબાદાની.

  • 3

    વૃદ્ધિ; અધિકતા.

મૂળ

सं.