ઉત્ક્રાંત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉત્ક્રાંત

વિશેષણ

  • 1

    ઓળંગી ગયેલું.

  • 2

    ઉત્ક્રાંતિ પામેલું (ઉત્ક્રાંતિ-વાદના નિયમાનુસાર).

મૂળ

सं.