ઉત્કલનાંક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉત્કલનાંક

પુંલિંગ

  • 1

    જ્યાં સુધી ગરમી પહોંચવાથી પદાર્થ ઊકળવા માંડે એ સીમા કે તેના માપનો અંક.

મૂળ

+ અંક