ઉત્કલિકા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉત્કલિકા

સ્ત્રીલિંગ

  • 1

    ચિંતા.

  • 2

    ઉત્કંઠા.

  • 3

    હેલા; વિલાસની ચેષ્ટા.

  • 4

    કળી.

  • 5

    તરંગ; મોજું.

મૂળ

सं.