ઉત્ક્ષેપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉત્ક્ષેપ

પુંલિંગ

 • 1

  ઉપર ફેંકવું તે; ઊંચું કરવું તે.

 • 2

  ઊપણવું તે.

 • 3

  ફેંકી દેવું-અવમાન્ય કરવું તે.

 • 4

  મોકલવું-રવાના કરવું તે.

 • 5

  ઊલટી.

મૂળ

सं.