ઉત્ક્ષેપક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉત્ક્ષેપક

વિશેષણ

  • 1

    ઊંચે ફેંકનારું; ઊંચું કરનારું.

ઉત્ક્ષેપક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉત્ક્ષેપક

પુંલિંગ

  • 1

    વસ્ત્રાદિનો ચોર.