ઉત્ક્ષેપણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉત્ક્ષેપણ

નપુંસક લિંગ

 • 1

  ઊંચું કરવું-ઊંચે ફેંકવું તે.

 • 2

  ઊપણવું તે.

 • 3

  ઊપણવાનું સાધન (સૂપડું ઇત્યાદિ).

 • 4

  ઊલટી કરવી તે.