ઉત્કીર્ણલેખવિદ્યા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉત્કીર્ણલેખવિદ્યા

સ્ત્રીલિંગ

  • 1

    અભિલેખવિદ્યા; શિલાલેખવિદ્યા; પ્રાચીન અભિલેખો કે શિલાલેખોનાં અધ્યયન તેમજ વ્યાખ્યાવૃત્તિ સંબંધી શાસ્ત્ર; 'ઍપિગ્રાફી'.

મૂળ

सं.