ઉતેડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉતેડવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઉતરડવું; સીવણ ઉકેલવું; ટાંકા તોડી જુદું કરવું.

  • 2

    (છાલ–ચામડી ઇત્યાદિ) ઉતારવી.