ઉત્તેજક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉત્તેજક

વિશેષણ

  • 1

    ઉત્તેજન આપે તેવું.

  • 2

    ઉત્સાહ-હોંશ પ્રેરે તેવું.

  • 3

    જલદ; ઉદ્દીપક.

મૂળ

सं.