ઉત્તેજિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉત્તેજિત

વિશેષણ

  • 1

    ઉત્તેજન કે ઉદ્દીપન પામેલું.

  • 2

    ઉશ્કેરાયેલું.

મૂળ

सं.