ઉત્તમપુરુષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉત્તમપુરુષ

પુંલિંગ

 • 1

  શ્રેષ્ઠ આદમી.

 • 2

  પરમેશ્વર.

 • 3

  વ્યાકર​ણ
  પહેલો પુરુષ.