ઉત્તરધ્રુવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉત્તરધ્રુવ

પુંલિંગ

  • 1

    પૃથ્વીની ધરીનો ઉત્તર તરફનો છેડો.

  • 2

    ઉત્તર દિશામાં સ્થિર દેખાતો તારો.