ઉત્તરપથ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉત્તરપથ

પુંલિંગ

  • 1

    હિમાલય ઉપર ઊંચે ને ઊંચે જતો ઉત્તર દિશા તરફનો માર્ગ; દેવયાન.

  • 2

    મૃત્યુની તૈયારી તરીકે કરવામાં આવતાં તપ અને જાત્રાઓ.