ઉત્તરપદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉત્તરપદ

નપુંસક લિંગ

  • 1

    (સમાસનું) છેલ્લું પદ.

  • 2

    ગણિતશાસ્ત્ર​
    'સેકન્ડ ટર્મ ઑફ એ રેશિયો'.