ઉત્તરાયણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉત્તરાયણ

નપુંસક લિંગ

  • 1

    સૂર્યનું ઉત્તર તરફના રાશિષટ્ક્માં જવું તે.

  • 2

    ઉતરાણ.