ઉત્તંસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉત્તંસ

પુંલિંગ

  • 1

    માથે પહેરવાનું એક આભૂષણ.

  • 2

    કાનનું એક આભૂષણ.

મૂળ

सं.