ઉત્તીર્ણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉત્તીર્ણ

વિશેષણ

  • 1

    તરી પાર ઊતરેલું.

  • 2

    પાસ થયેલું (પરીક્ષામાં).

મૂળ

सं.