ઉત્થાપક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉત્થાપક

વિશેષણ

  • 1

    ઉથલાવી નાંખનારું; ઉખાડનારું.

  • 2

    ઉશ્કેરનારું.

  • 3

    ઊભું કરનારું.

મૂળ

सं.