ઉત્થાપન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉત્થાપન

નપુંસક લિંગ

 • 1

  ઉત્થાપવું તે.

 • 2

  [મંદિરમાં] દેવનું સૂઈને ઊઠવું તે.

 • 3

  ગણિતશાસ્ત્ર​
  એકને ઉઠાવી એ જગાએ બીજું મૂકવું તે; 'સબ્સ્ટિટ્યૂશન'.