ઉત્પન્ન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉત્પન્ન

વિશેષણ

 • 1

  જન્મેલું.

 • 2

  નીપજેલું; બનેલું.

 • 3

  ઊગેલું.

મૂળ

सं.

ઉત્પન્ન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉત્પન્ન

નપુંસક લિંગ

 • 1

  પેદાશ; નીપજ.

 • 2

  કમાઈ.

 • 3

  નફો.