ઉત્પ્રેક્ષા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉત્પ્રેક્ષા

સ્ત્રીલિંગ

  • 1

    ધારણા; કલ્પના.

  • 2

    [કા.શા.] એક અલંકાર જેમાં ઉપમેય અને ઉપમાન કેટલીક બાબતોમાં મળતાં આવતાં હોવાથી વસ્તુત; એક જ છે એવી સંભાવના કરવામાં આવે છે.

મૂળ

सं.