ઉત્પાતિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉત્પાતિયું

વિશેષણ

  • 1

    જંપીને ન બેસે એવું.

  • 2

    તોફાની; મસ્તીખોર.

  • 3

    ઉત્પાત કરે એવું.