ઉત્પીડન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉત્પીડન

નપુંસક લિંગ

 • 1

  એકબીજાને દબાવવું તે.

 • 2

  પીડા કરવી તે.

 • 3

  પીડા.

 • 4

  સ્પર્ધા.

મૂળ

सं.