ઉત્ફુલ્લ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉત્ફુલ્લ

વિશેષણ

  • 1

    ખીલેલું; પૂર્ણ ખીલેલું.

  • 2

    વિકસેલું; પહોળું થયેલું.

મૂળ

सं.