ઉતરડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉતરડ

સ્ત્રીલિંગ

  • 1

    વાસણ ઉપર વાસણ-ખાસ કરીને એક એકથી નાનાં–એવી ગોઠવણી.

મૂળ

दे. उत्तिरिविडि