ઉતરેવડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉતરેવડ

સ્ત્રીલિંગ

  • 1

    ઉતરડ; વાસણ ઉપર વાસણ-ખાસ કરીને એક એકથી નાનાં–એવી ગોઠવણી.