ઉતરાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉતરાણ

સ્ત્રીલિંગ

  • 1

    મકરસંક્રાંતિ.

  • 2

    એ દિવસે પળાતો તહેવાર.

મૂળ

જુઓ ઉત્તરાયણ

નપુંસક લિંગ

  • 1

    [ઉતરવું] ઉતાર; ઉતરણ.