ઉત્સર્ગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉત્સર્ગ

પુંલિંગ

 • 1

  તજી દેવું તે; ત્યાગ.

 • 2

  સમર્પણ.

 • 3

  શરીરમાંથી મળમૂત્રાદિ કાઢવાં તે.

 • 4

  વ્યાકર​ણ
  સામાન્ય લાગુ પડતો કાયદો કે નિયમ ('અપવાદ'થી ઊલટું).

મૂળ

सं.