ઉત્સર્જન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉત્સર્જન

નપુંસક લિંગ

 • 1

  તજી દેવું તે; ત્યાગ.

 • 2

  ઉપવીત બદલવાની વાર્ષિક ક્રિયા.

 • 3

  વેદાધ્યયન મુલતવી રાખતી વખતે કરવાની ક્રિયા.

 • 4

  મળ-મૂત્રનો ત્યાગ કરવો તે.

મૂળ

सं.