ઉત્સર્પણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉત્સર્પણ

નપુંસક લિંગ

  • 1

    ઊંચે સરવું–જવું તે.

  • 2

    ઝૂલવું; ઊંચા નીચા થવું.

  • 3

    ઉદય.

મૂળ

सं.