ઉત્સર્પિણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉત્સર્પિણી

વિશેષણ

 • 1

  ઉત્સર્પણ કરનારી.

મૂળ

सं.

ઉત્સર્પિણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉત્સર્પિણી

સ્ત્રીલિંગ

 • 1

  ઉત્સર્પણ કરનારી.

 • 2

  જૈન
  અવસર્પિણીના જેટલો લાંબો પણ ઉન્નતિ તરફ વળતો સમય.