ઉત્સારક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉત્સારક

વિશેષણ

  • 1

    ખસેડનારું; દૂર કરનારું.

પુંલિંગ

  • 1

    પોલીસ; ચોકીદાર; દ્વારપાળ.

મૂળ

सं.