ઉત્સારણા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉત્સારણા

સ્ત્રીલિંગ

  • 1

    ઉત્સારણ.

  • 2

    'ખસો, ખસો' એવો પોકાર(નાટ્યમાં).