ઉત્સાહ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉત્સાહ

પુંલિંગ

 • 1

  હોંશ; ઉમંગ.

 • 2

  આનંદ; હર્ષ.

 • 3

  ખંત.

 • 4

  કાવ્યશાસ્ત્ર
  વીરરસનો એક સ્થાયી ભાવ-દૃઢતા.

મૂળ

सं.